Financial Assistance Policy
        
            એટલાન્ટિકેર રીજનલ સેન્ટરની (ARMC) નાણાકીય સહાય નીતિ/કાર્યક્રમ (FAP) અંતર્ગત લાયક દર્દીને ARMC અને (IRS દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેમ) નોંધપાત્ર સંબંધિત સંસ્થા દ્વારા આંશિક કે પૂર્ણ રાહત દરની ઇમરજન્સી કે તબીબી રીતે આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ARMC અને અન્ય કોઇ પણ નોંધપાત્ર સંબંધિત સંસ્થાનો હવે પછીથી ARMC તરીકે ઉલ્લેખ કરવામાં આવશે. નાણાકીય સહાય મેળવવા ઇચ્છતા દર્દીએ કાર્યક્રમ માટે અરજી કરવી જ પડે છે જેનો સારાંશ અહીં આપેલો છે.
Plain Language Summary2.24 (Overview)